1. ફક્ત ૧૫ વર્ષ સુધી ના બાળકો ફોર્મ ભરી શકશે. રેજીસ્ટ્રેશન ફી રૂ. ૨૦૦ + GST છે.
2. જો તમે ૧૫ વર્ષથી વધારે ઉંમર ના હશો તો અને જો તમે ખોટી જન્મ તારીખ નો ઉપયોગ કરીને ફોર્મ ભરશો તો તમારું ફોર્મ રદ કરવામા આવશે એન તમે ચૂકવેલ રૂપિયા પરત કરવામાં આવશે નહીં.
3. તમારે આધારકાર્ડ અથવા સ્કૂલ આઈ.ડી. જેમા બાળકો ની જન્મ તારીખ દર્શાવેલી હોય તો તે પ્રમાણ પત્ર જ અપલોડ કરવું નહિતર રજિસ્ટ્રેશન રદ કરવામા આવશે.
4. જેમનું આધારકાર્ડ અથવા સ્કૂલ આઈ.ડી. ના હોય, તે બાળકો જન્મનો દાખલો અપલોડ કરી શકે છે.